સામન્ય્ માણસો સમય સાથે ચાલે છે જયારે ટીનાના સાથે સમયે ચાલવું પડે છે .. રોજ ની જેમ આજે પણ ટીના સમયસર ઓફિસે આવી ગઈ હતી.. ના એક મિનિટ વ્હેલી કે ના એક પણ મિનિટ મોડી.. ટીના એટલે “multi national company “ ની માલિક. જે દુનિયાની ઉચ્ચતમ દસ કંપનીમાની એક કંપની. ટીના ઍ શુન્યથી શરૂઆત કરી હતી અને આજે ઍ અને એની કંપની ખૂબ જ્ ઉચ્ચા સ્થાને છે .. ટીના ની રાત દિવસની મહેનત જોઈ ને તો ભગવાન પણ એની મનગમતી ઈચ્છા પૂરી કરવા મજબુર હતા ..

New Episodes : : Every Thursday

1

સફળતા?? - 1

સામન્ય્ માણસો સમય સાથે ચાલે છે જયારે ટીનાના સાથે સમયે ચાલવું પડે છે .. રોજ ની જેમ આજે ટીના સમયસર ઓફિસે આવી ગઈ હતી.. ના એક મિનિટ વ્હેલી કે ના એક પણ મિનિટ મોડી.. ટીના એટલે multi national company ની માલિક . જે દુનિયાની ઉચ્ચતમ દસ કંપનીમાંથી એક કંપની છે .. ટીના ઍ શુન્યથી શરૂઆત કરી હતી અને આજે ઍ અને એની કંપની ખૂબ જ્ ઉચ્ચા સ્થાને છે .. ટીના ની રાત દિવસની મહેનત જોઈ ને તો ભગવાન પણ એની મનગમતી ઈચ્છા પૂરી કરવા મજબુર હતા .... ટીના ખૂબ જ્ નાની હતી ત્યારે એના પિતા અવસાન ...Read More

2

સફળતા?? - 2

રાહુલ એ પણ દિલ્હીમાં સેટ છે .. એ એમના બીઝનેસ મા ધ્યાન આપે છે .. વાત થાય છે અમારી બસ હવે નેકસ્ટ મન્થમા આવશે .. .. રોહન ખૂબ જ હાસ્ય જનક અંદાજમાં અને ટીનાને ચીડવતા " હા હા હમે તો યે પતા નહીં ચલ રહા કી જિસકે પાસ કોહીનૂર હે વો ચંદ નોટ કે લિયે પસીના બહા રહા હે , વો જનાબ આપસે મોહબ્બત નહિ કરતે ક્યાં ? યા ફિર આપકી તરહ હી મોહબ્બત ઓર પૈસે મેસે રૂપે ને બાઝી મારલી ?? ટીના એના જ એક અલગ સ્વભાવ માં રોહન ને જવાબ આપે છે .. પૈસે હે તો જિંદગી ...Read More

3

સફળતા?? - 3

રોહનને અટકાવતા કહ્યું , “હા ! મને ખબર છે, પણ મારે હવે તારા પાસે થી કશું નથી જાણવું … સફળતા ફક્ત ને ફક્ત પૈસા જ નક્કી કરે છે લાગણી તો મળી રેહશે પરંતુ પૈસા ન હોઈ તો કયા સુધી ચાલશે??? જ્યારથી મારા પાસે પૈસા ,નામના આવી ત્યારથી માણસોની મને મળવા માટે લાઇન લાગે છે , તને શું ખબર છે .. લોકો જીવનમાં સમયની વેલ્યુ કરે છે હું સમય કરતા પહેલા ચાલુ છું એ મારી મેહનત છે મારો પરિશ્રમ છે . આ નામના , આ કંપની તને શું લાગે એમજ ઊભી થઈ ?? મને તો ક્યારેય તો ૨૪ કલાક પણ ...Read More