મારી ડાયરીનું એક પાનું

(60)
  • 10.7k
  • 3
  • 3.2k

આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે. હા, મારી અંગત ડાયરી એટલે જીવન ના અલગ અલગ તબક્કે બદલાતી અને પુષ્ટ થતી મારી લાગણી અને વિચાર ધારા, કહી ન શકાય એવી અઢળક વાતો , ફરીયાદોની શ્રુંખલાઓ, જીવન પ્રત્યેનો ક્યારેક હકારાત્મક અભિગમ તો ક્યારેક નકારાત્મક અભિગમ, સંતોષ- અસંતોષ અને અંતરનો ઉમળકો હૈયામાં સમાતો ન હોય અથવા તો વલોવતા હૈયાની હૈયાવરાળ ને નીતારવા માટે નો એક માત્ર સુરક્ષિત અરીસો, કોઈ પણ જાતના આડંબર કે સમાજ ની બીક વગર ઠલવાતો હૃદયસ્થ ખીલેલા અને મુરઝાયેલા ફૂલો નો સાત્વિક કચરો. જે ડાયરીના પાનાંમાં ઉતાર્યા પછી હૈયું હળવાશ અનુભવે છે ! આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે. નીતા શાહ

Full Novel

1

મારી ડાયરીનું એક પાનું --૧

આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે. હા, મારી અંગત ડાયરી એટલે ના અલગ અલગ તબક્કે બદલાતી અને પુષ્ટ થતી મારી લાગણી અને વિચાર ધારા, કહી ન શકાય એવી અઢળક વાતો , ફરીયાદોની શ્રુંખલાઓ, જીવન પ્રત્યેનો ક્યારેક હકારાત્મક અભિગમ તો ક્યારેક નકારાત્મક અભિગમ, સંતોષ- અસંતોષ અને અંતરનો ઉમળકો હૈયામાં સમાતો ન હોય અથવા તો વલોવતા હૈયાની હૈયાવરાળ ને નીતારવા માટે નો એક માત્ર સુરક્ષિત અરીસો, કોઈ પણ જાતના આડંબર કે સમાજ ની બીક વગર ઠલવાતો હૃદયસ્થ ખીલેલા અને મુરઝાયેલા ફૂલો નો સાત્વિક કચરો. જે ડાયરીના પાનાંમાં ઉતાર્યા પછી હૈયું હળવાશ અનુભવે છે ! આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે. નીતા શાહ ...Read More

2

મારી ડાયરીનું એક પાનું

મારી ડાયરીનું એક પાનું --૧ અને ૨ એ સહિયારું સર્જન છે એક જ વિષય ને દરેક સખીઓએ તેમની ઘટેલી સત્ય ઘટના નું વર્ણન કરેલ છે. એક જ વિષય પર અલગ અલગ કેવી રીતે વિચારી શકાય તેનું સુંદર નિરૂપણ કરેલ છે. જાણે હૃદય ને વાચા ન ફૂટી હોય ! વાંચક મિત્રો આપ પણ આ અનુભવ લ્યો અને અમારી સખીઓનો પ્રયત્ન કેવો લાગ્યો તે ચોક્કસ કહેજો ....આભાર ...Read More

3

મારી ડાયરીનું એક પાનું - ૩

હા, મારી અંગત ડાયરી એટલે જીવન ના અલગ અલગ તબક્કે બદલાતી અને પુષ્ટ થતી મારી લાગણી અને વિચાર ધારા, કહી શકાય એવી અઢળક વાતો , ફરીયાદોની શ્રુંખલાઓ, જીવન પ્રત્યેનો ક્યારેક હકારાત્મક અભિગમ તો ક્યારેક નકારાત્મક અભિગમ, સંતોષ- અસંતોષ અને અંતરનો ઉમળકો હૈયામાં સમાતો ન હોય અથવા તો વલોવતા હૈયાની હૈયાવરાળ ને નીતારવા માટે નો એક માત્ર સુરક્ષિત અરીસો, કોઈ પણ જાતના આડંબર કે સમાજ ની બીક વગર ઠલવાતો હૃદયસ્થ ખીલેલા અને મુરઝાયેલા ફૂલો નો સાત્વિક કચરો. જે ડાયરીના પાનાંમાં ઉતાર્યા પછી હૈયું હળવાશ અનુભવે છે ! આજ ડાયરીના પાનામાં લખાયેલ એક પ્રસંગ જે હમેશા મને જીવન માં સફળ પથદર્શક બન્યો છે. નીતા શાહ ...Read More