ડર હરપળ

(20)
  • 7k
  • 1
  • 3.4k

વસ્તુઓ હવામાં ઉડી રહી હતી. બધી જ બાજુ અંધારું અને અજીબો ગરીબ અવાજો આવી રહ્યાં હતાં. બહુ જ ડરનો માહોલ લાગી રહ્યો હતો. નરેશ એકદમ જ ફંગોળાઈ જ ગયો અને અધ્ધર થઈ ગયો. દીવાલ પર એને કોઈકે લટકાઈ જ ના દીધો હોય એવું લાગી રહ્યું હતું. એની અંદર થી અજીબ અવાજ આવી રહ્યો હતો - "કેમ, મને મારી નાખેલી, મેં શું બગાડેલું તમારું!" રૂમમાં રહેલાં બધાં જ ખૂબ જ ગભરાઈ ગયા હતાં. પાછલા સમયમાં જે ઘટનાઓ ઘટી હતી, એનું કારણ આજે સાફ સાફ બધાં જ જોઈ રહ્યાં હતાં.

Full Novel

1

ડર હરપળ - 1

વસ્તુઓ હવામાં ઉડી રહી હતી. બધી જ બાજુ અંધારું અને અજીબો ગરીબ અવાજો આવી રહ્યાં હતાં. બહુ જ ડરનો લાગી રહ્યો હતો. નરેશ એકદમ જ ફંગોળાઈ જ ગયો અને અધ્ધર થઈ ગયો. દીવાલ પર એને કોઈકે લટકાઈ જ ના દીધો હોય એવું લાગી રહ્યું હતું. એની અંદર થી અજીબ અવાજ આવી રહ્યો હતો - "કેમ, મને મારી નાખેલી, મેં શું બગાડેલું તમારું!" રૂમમાં રહેલાં બધાં જ ખૂબ જ ગભરાઈ ગયા હતાં. પાછલા સમયમાં જે ઘટનાઓ ઘટી હતી, એનું કારણ આજે સાફ સાફ બધાં જ જોઈ રહ્યાં હતાં. "નેહા, નેહા, શું થયું? શું થાય છે તને?!" પ્રભાસ એને પૂછે ...Read More

2

ડર હરપળ - 2

નેહા અને જીત નું સાંભળીને પ્રભાસ પણ બહુ જ ટેન્શનમાં આવી ગયો હતો. એ કોઈ પંડિતજી પાસેથી દોરો પણ હતો કે જે એ હંમેશાં પહેરીને રાખતો પણ એકવાર એ રસ્તેથી ક્યાંય જતો હતો. એકદમ જ રસ્તામાં જ અચાનક જ એણે એ દોરા પર ખંજવાળ આવવા લાગી. એ ખંજવાળવા જ ગયો તો ખંજવાળ પણ વધી અને આખરે એને દોરો પણ કાઢી નાખ્યો, પણ એ એની સૌથી મોટી ભૂલ થઈ ગઈ. એક મોટો ખટારો ક્યાંક થી આવ્યો અને એને ઠકકર મારી અને એના શરીરનાં ટુકડે ટુકડા થઈ ગયા. સૌથી વધારે ઘાતક મોત તો એનું જ થયું હતું. એના શરીરમાં પણ શાયદ ...Read More

3

ડર હરપળ - 3

"મને જેવી રીતે મારેલો ને, હું પણ તને એવી જ રીતે તડપાવિશ.. હું તને નહિ છોડું.." કોઈનો ઘેરો ભયાનક આખાય રૂમમાં પડઘાય છે અને પરાગ વધારે ડરી જાય છે. પરાગ સમજી જાય છે કે એ અવાજ કોનો છે. પરાગ ને થોડું થોડું યકીન થવા લાગે છે કે એનું પાસ્ટ જ આજે એની સામે એનું મોત બનીને આ તાંડવ કરે છે. અને આ ભયાનક સફરથી એક પછી એક એ બધા જ પાપીઓ નો નાશ કરવામાં આવશે. "મને મારી ભૂલનો અહેસાસ છે, જે થઈ ગયું એ થઈ ગયું, પ્લીઝ મને છોડી દો!" પરાગ જમીન પર આખો ઊંધો વળીને માફી માગે છે ...Read More

4

ડર હરપળ - 4

નરેશ પહેલેથી જ બહુ જ લાડથી ઉછરેલો હતો અને એને લાઇફમાં જે પણ ગમે એ એને મેળવી જ લેતો. એનું બિલકુલ ધ્યાન જ ના રાખે કે કોઈ શું વિચારશે. એના દરેક નાના મોટા ઝઘડાને તો ખુદ એના પપ્પા જ નિપટાવી દેતાં અને એટલે જ એને ના કરવાની વસ્તુઓ પણ કરવાનું થઈ જતું. પણ એ અણજાણ હતો કે એને જે ભૂલ કરી હતી, એનું પરિણામ બહુ જ ભયાનક આવવાનું હતું. દરેક વાર પૈસા બચાવી ના લે, પણ સ્વાર્થથી ચાલતી આ દુનિયામાં પૈસાથી જ બધું ચાલે છે. "પપ્પાએ બહુ મોટા તાંત્રિક પાસેથી આ રીંગ અભિમંત્રિત કરી છે, જ્યાં સુધી મારા હાથમાં ...Read More

5

ડર હરપળ - 5

ડર હરપળ - 5 "ઓય દીપ્તિ, જો તો આ નરેશે તને કઈક કહેવું છે.." પરાગ પાર્ટી માં રહેલી ને હાથ થી પકડી ને ત્યાં લઇ આવ્યો. "શું થયું?!" "આઇ લવ યુ.." નરેશે બધાં વચ્ચે ઘૂંટણ પર બેસી ને દીપ્તિ ને પ્રપોઝ કર્યું હતું. "સોરી, બટ, હમણાં હું પ્યાર કરવા નહિ માગતી!" દીપ્તિ એ સૌની સામે જ એનું પ્રપોઝલ રિજેક્ટ કરી દીધું હતું. જો એની જગ્યા એ કોઈ પણ છોકરી હોત તો એ માની જ જાત, અરે માનવું જ પડે! નરેશ પાસે બધું જ હતું. જો દીપ્તિ ડ્રેસ માંગત તો એની સામે ડ્રેસની લાઈન લાગી જાત, પણ દીપ્તિ બીજા ...Read More

6

ડર હરપળ - 6

પાર્ટીની વચ્ચે જ જ્યારે નરેશ પર એના પપ્પા નો કોલ આવ્યો તો એ થોડો દૂર ગયો. પરાગ એને જોઈ હતો. એ એના પપ્પા સાથે વાત કરી રહ્યો હતો અને એના પર થી લાગતું હતું કે કઈક મોટી મુસીબત આવી છે. "યાર પરાગ, જે તાંત્રિકે આ રીંગ અભિમંત્રિત કરી છે એમને આપણને ત્યાં બોલાવ્યા છે, એક કામ કર ને તું લે આ કારની ચાવી અને તું ત્યાં જા, શું કહે છે બાબા એ જાણી લે અને મને કહેજે, હું હમણાં અહીં જ રહું છું, આપને કોલ થી કનેક્ટ રહીશું.." નરેશે એને ચાવી આપી દીધી. થોડીવાર માં તો પરાગ કાર સાથે ...Read More

7

ડર હરપળ - 7

"ઓય એક પ્રશ્નનો જવાબ આપ તો.. ક્યારે તને મારી જોડે આટલો બધો પ્યાર થઈ ગયો તો.." "મને તો તું જ બહુ જ ગમતો હતો યાર, પણ! કહેવામાં મને થોડો ડર લાગતો હતો ને એ પછી તો મેં મેસેજનો સહારો લઇ ને તને કહી જ દીધું કે હું તને બહુ જ પ્યાર કરું છું!" "હા, મને લાગતું જ હતું કે એ મેસેજ કરનાર એ તું જ હોઈશ કારણ કે મારી પાછળ એક તું જ આમ પાગલ છું યાર, બીજું કોઈ તો પાગલ નહિ!" પરાગ બોલ્યો. "જો જેવી જ હું અહીં આવી તો ખબર પડી કે આમ તમારા બધાં જ દોસ્તો ...Read More

8

ડર હરપળ - 8

"ઓહ મારા ભોળા જીવ, એમની આંખોમાં દેખવાનું ને, કે મારી આંખો જેટલો પ્યાર છે કે નહિ!" નિધિ ને હસવુ ગયું. "મસ્તી ના કર, બી સિરિયસ.. મને તો મારું મોત વધારે નજીક લાગે છે! આઇ ડોન્ટ થિન્ક સો કી તું મને બચાવી પણ શકે છે!" પરાગ એ નિધિ ને મસ્તીમાં કહ્યું. "ના, ઓ! વાત તારા પર આવશે ને તો હું ખુદ જ મરી જઈશ!" નિધિ બહુ જ ઈમોશનલ થઈ ગઈ. "એનો મતલબ એમ કે તું મને મર્યા પછી પણ ખુશ નહિ થવા દે!" "ઓ, તારા વગરનું જીવન કરતાં તો મોત આસાન લાગશે ને!" નિધિ બોલી. "હું મોત જોડે પણ લડી ...Read More

9

ડર હરપળ - 9

મેં એની ઉપર પવિત્ર જળ છાંટ્યું તો પણ કોઈ જ અસર નહોતી થઈ થઈ. વસ્તુઓ હવામાં ઉડી રહી હતી. જ બાજુ અંધારું અને અજીબો ગરીબ અવાજો આવી રહ્યાં હતાં. બહુ જ ડરનો માહોલ લાગી રહ્યો હતો. નરેશ એકદમ જ ફંગોળાઈ જ ગયો અને અધ્ધર થઈ ગયો. દીવાલ પર એને કોઈકે લટકાઈ જ ના દીધો હોય એવું લાગી રહ્યું હતું. એની અંદર થી અજીબ અવાજ આવી રહ્યો હતો - "કેમ, મને મારી નાંખેલી, મેં શું બગાડેલું તમારું!" રૂમમાં રહેલાં બધાં જ ખૂબ જ ગભરાઈ ગયા હતાં. પાછ દીલા સમયમાં જે ઘટનાઓ ઘટી હતી, એનું કારણ આજે સાફ સાફ બધાં જ ...Read More

10

ડર હરપળ - 10

એનો અવાજ બહુ જ ગહેરો અને છોકરા જેવો હતો, પણ અંદર આત્મા દીપ્તિ ની હતી તો સૌને બહુ જ પણ લાગતું હતું અને બહુ જ ડરવાનું પણ. મેં મારા એક સાથી તાંત્રિકને ઈશારો કર્યો અને એ સૌ સાથે મળી ને મંત્રોચાર કરવા લાગ્યાં. આત્માની શક્તિ ધીરે ધીરે ઓછી થતી ગઈ અને નરેશ ઢીલો ઢસ થઈને નીચે પડી ગયો. એણે થાક લાગતો હોય એમ એ સાવ નિસહાય અને બિચારો લાગતો હતો, પણ સૌ કોઈ એને બહુ જ ઘૃણાથી જોઈ રહ્યાં હતાં. એણે કામ જ એવું કર્યું હતું તો. પ્યાર જેવી વસ્તુ માં ક્યારેય પણ જબરદસ્તી થાય પણ ના, અને જેમને ...Read More

11

ડર હરપળ - 11

"એક પ્રશ્ન હતો, જો કોઈ એ રીંગ કાઢી નાંખ તો નરેશ સાથે શું થશે?!" "તો તો રીંગ કાઢયાં નાં કલાકમાં જ નરેશ મરી જશે!" તાંત્રિક બોલ્યો તો પરાગ બહુ જ ગભરાઈ ગયો, એને નિધિ પાસે રીંગ માગી, નિધિ પણ આખી વાત સમજી ગઈ અને એણે રીંગ ના આપવા કહ્યું તો પરાગ ગાંડાની જેમ એનાં બેગમાં રીંગ શોધે છે રીંગ એને મળી જ જાય છે, એ એને પહેરી લે કે નિધિ એને રોકી શકે એ પહેલાં જ તાંત્રિક ખુદ જ એ રીંગ પહેરી લે છે ને ના થવાનું જ થઈ જાય છે! રીંગ પહેર્યાં પછી જ થોડીવારમાં જ તાંત્રિક ને ...Read More

12

ડર હરપળ - 12 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

ડર હરપળ - 12 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) કિશોરધર ને પણ લાગ્યું કે એને એના મિત્રનાં છોકરા માટે કઈક જોઈએ અને એટલે જ એમને ખુદ જ એ રીંગ પહેરી લીધી. અને હવે એ આ દુનિયા માં નહિ. "ના આ આત્મા મને કઈ જ નહિ કરી શકે.. મારી પાસે પણ મારા મિત્ર સુશાંત ની જેટલા જ પુણ્ય ની શક્તિ છે!" કિશોરધર હોશ માં આવી ગયાં હતાં અને એ બોલ્યાં. "હા, એ તો મને પણ ખબર છે, પણ હવે જે કંઈ કરો તમે બધાં, પણ હું આ નરેશ ને જીવતો નહીં છોડું!" દીપ્તિ ની આત્મા કિશોરધર માં હતી. "જો દીપ્તિ, તું ...Read More