ચાર વર્ષ પહેલાની વાત છે યશ એમ.બી.બી.એસ પુર્ણ કરી અને સામુહિક આરોગ્ય કેંદ્ર મેઢાસણ ખાતે નોકરી જોઇન કરી અને તે ઘરે થી અપડાઉન કરતો હતો પરંતુ નોકરીનું સ્થળ દુર હોવાથીએ અએ સરકારશ્રીના આદેશ મુજબ તેમને હેડ ક્વાર્ટ્સ પર રહેવાનું હોવાથી તે મેઢાસણ ખાતે રહેવા ગયો રહેવા તો ગયો પરંતુ એના બુરા દિવસોની શરુઆત થઇ ચુકી હતી એને ક્યા ખબર હતી?? મેઢાસણ ખાતે તેને બી/13 નમ્બરનુ મેડિકલ ઓફિસર માટેનું ક્વાર્ટ્સ ફળવાયું હતુ તેથી તેના મૂળ વતનથી તે અને તેમના પાપા મમ્મી સામાન ભરી અને ક્વાર્ટ્સ ખાતે પોહચી સાફ સફાઇ કરી રહ્યા હતા ત્યારે એક રૂમ ના એક કબાટ માથી લાલ કંકુ
ક્વાર્ટ્સ - 1
ચાર વર્ષ પહેલાની વાત છે યશ એમ.બી.બી.એસ પુર્ણ કરી અને સામુહિક આરોગ્ય કેંદ્ર મેઢાસણ ખાતે નોકરી જોઇન કરી અને ઘરે થી અપડાઉન કરતો હતો પરંતુ નોકરીનું સ્થળ દુર હોવાથીએ અએ સરકારશ્રીના આદેશ મુજબ તેમને હેડ ક્વાર્ટ્સ પર રહેવાનું હોવાથી તે મેઢાસણ ખાતે રહેવા ગયો રહેવા તો ગયો પરંતુ એના બુરા દિવસોની શરુઆત થઇ ચુકી હતી એને ક્યા ખબર હતી?? મેઢાસણ ખાતે તેને બી/13 નમ્બરનુ મેડિકલ ઓફિસર માટેનું ક્વાર્ટ્સ ફળવાયું હતુ તેથી તેના મૂળ વતનથી તે અને તેમના પાપા મમ્મી સામાન ભરી અને ક્વાર્ટ્સ ખાતે પોહચી સાફ સફાઇ કરી રહ્યા હતા ત્યારે એક રૂમ ના એક કબાટ માથી લાલ કંકુ ...Read More