પહેલો પ્રેમ એહસાસ

(3)
  • 0
  • 0
  • 812

પહેલી નજરે જોઈને મુખ્ય પાત્રો:-આનિયા - ૧૭ વર્ષની, મજાકિયા, મસ્તીખોર અને આકર્ષક છોકરી છે કરન - ૨૦ વર્ષનો, શાંત અને બુદ્ધિશાળી છોકરો છે             આનિયા નાનપણથી જ મજાકિયા અને મસ્તીખોર વિદ્યાર્થીની હતી. આનિયા તેની નિશાળની સૌથી વધુ મસ્તીખોર વિદ્યાર્થીની હતી. આનિયા ની બેસ્ટ ફ્રેન્ડ સિયા છે.આનિયા નું સપનું જાપાન જાવા નું છે.આનિયા ને ચિત્રો બનાવવામાં ખૂબ રૃચિ છે. હવે આનિયા ધોરણ ૧૧ માં આવી ગય છે અને તેણે આગળ કોમર્સ લેવા નું કહે છે આ બાબતે તે તેની બહેનપણી સાથે વાતચીત કરી રહી હતી ત્યારે આનિયા કહે છે.

Full Novel

1

પહેલો પ્રેમ એહસાસ - 1

ભાગ - ૧. પહેલી નજરે જોઈનેમુખ્ય પાત્રો:-આનિયા - ૧૭ વર્ષની, મજાકિયા, મસ્તીખોર અને આકર્ષકછોકરી છેકરન - ૨૦ વર્ષનો, શાંત બુદ્ધિશાળી છોકરો છે આનિયા નાનપણથી જ મજાકિયા અને મસ્તીખોર વિદ્યાર્થીની હતી. આનિયા તેની નિશાળની સૌથી વધુ મસ્તીખોર વિદ્યાર્થીની હતી. આનિયા ની બેસ્ટ ફ્રેન્ડ સિયા છે.આનિયા નું સપનું જાપાન જાવા નું છે.આનિયા ને ચિત્રો બનાવવામાં ખૂબ રૃચિ છે. હવે આનિયા ધોરણ ૧૧ માં આવી ગય છે અને તેણે આગળ કોમર્સ લેવા નું કહે છે આ બાબતે તે તેની બહેનપણી સાથે વાતચીત કરી રહી હતી ...Read More