કાશ.....(ભાગ-1)( કહેવું જ હોઇ તો એવું કહી શકાય કે આ વાર્તા નથી પરંતુ કોઈ જીવનનો કોઈ એક હિસ્સો તમારી સમક્ષ રજુ કરુ છું. પ્રેમ તો બધાં કરે છે પરંતુ તે પ્રેમને વાચા આપવી એ અલગ જ વાત થાય. તો પ્રેમનાં રસમાં તરબોળ કરી નાખતી એક અલગ જ રચનાને લઇને તમારી સમક્ષ આવી રહ્યો છું. આશા કરુ કે તમે મારો આ વાર્તામાં એક વાસ્તવિક ઘટનામાં સાથ આપી તમારુ મંતવ્ય જણાવશો.)" હાશ ....!" ઓડિટની છેલ્લી ફાઈલ પૂરી કરતા હું બોલી.સતત ચાર કલાકથી કમ્પ્યુટર પર કામ કરીને મારી આંખો થાકી ગઇ હતી. ઉભા થઇ આળસ મરડીને હું ફ્રેશ થવા માટે વોશ રૂમ ગઈ,

New Episodes : : Every Monday & Friday

1

કાશ... - 1

કાશ.....(ભાગ-1)( કહેવું જ હોઇ તો એવું કહી શકાય કે આ વાર્તા નથી પરંતુ કોઈ જીવનનો કોઈ એક હિસ્સો તમારી રજુ કરુ છું. પ્રેમ તો બધાં કરે છે પરંતુ તે પ્રેમને વાચા આપવી એ અલગ જ વાત થાય. તો પ્રેમનાં રસમાં તરબોળ કરી નાખતી એક અલગ જ રચનાને લઇને તમારી સમક્ષ આવી રહ્યો છું. આશા કરુ કે તમે મારો આ વાર્તામાં એક વાસ્તવિક ઘટનામાં સાથ આપી તમારુ મંતવ્ય જણાવશો.)" હાશ ....!" ઓડિટની છેલ્લી ફાઈલ પૂરી કરતા હું બોલી.સતત ચાર કલાકથી કમ્પ્યુટર પર કામ કરીને મારી આંખો થાકી ગઇ હતી. ઉભા થઇ આળસ મરડીને હું ફ્રેશ થવા માટે વોશ રૂમ ગઈ, ...Read More

2

કાશ... - 2

કાશ.... (ભાગ - 2) ( આગળના ભાગમાં જોયું કે સનમ અને નિમીષા પાર્ટી માં જાય છે પણ સનમ કોઈને ત્યાં જુવે છે અને કોઈને કહ્યા વિના જ પાર્ટી માંથી નીકળી જાય છે.હવે આગળ ...)સનમ ઘરે આવીને સુવાની કોશિશ કરે છે પણ આજ એને ઊંઘ ક્યાંથી આવાની હતી. જે વસ્તુને તે વર્ષો પાછળ મૂકીને આવીને છે એ જ આજે એની સામે આવીને ઉભી રહી ગઈ છે હજુ પણ એનું મન માનવા તૈયાર નથી. જેમ તેમ કરીને પોતાના મનને મનાવીને સનમ સુઈ જાય છેબીજા દિવસે ઓફિસે ...સનમ એની કેબિનમા કામ કરી રહી હતી ત્યાં જ વ્હોટ ઘ હેલ ઇસ થિસ ? સનમ સિંહ જેમ ગર્જના કરે તેમ નીમી મારા ...Read More

3

કાશ... - 3

કાશ... (ભાગ - 3)(આગળ આપણે જોયું કે નીમી સનમને પૂછી રહી રહી કે તે સાહિલ ને કેવી રીતે ઓળખે હવે આગળ.... )"સાહિલ સનમ નો શ્વાસ " સનમ આંખો બંધ કરીને બોલીનીમી આ વાત ચાર વર્ષ જૂની છે મને બરાબર યાદ છે મારુ કોલેજ નું છેલ્લું વર્ષ ,ફાઇનલ એકઝામ પણ પુરી થવા આવી હતી. બધા મિત્રો ખુશ પણ હતા અને દુઃખી પણ, એક તરફ પોતાના કરિયરમાં આગળ વધવાની ખુશી, તો બીજી બાજુ પોતાના જીવથી પણ વ્હલા મિત્રો થી છુટા પાડવાની વેદના."સનમ વહી રુક જા... તુજહેં મેરી કસમ " દૂર થી ધવલનો અવાજ આવ્યો.( નામ ધવલ પણ કોલેજમાં ભાઈડી.એનતરીકે ઓળખાતા. ઉંચાઈ ...Read More

4

કાશ... - 4

કાશ... (ભાગ - 4)(આપણે આગળ જોયું કે સનમને ફોન કરનાર બીજું કોઈ નહિ પણ સાહિલ હોય છે સાહિલ જણાવે કે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર એ પોતે છે અને સનમને એની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સસેપટ કરવા માટે કહે છે હવે આગળ....)સનમ કઈ પણ ઉત્તર આપે એ પેહલા સામે છેડેથી ફોન કટ થઈ જાય છે સનમ કઈ પણ વિચારે એ પેહલા જ..." મિસ સનમ તમને અંદર ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે " ઓફિસ ના સ્ટાફે મને સંબોધતાકહ્યુંહું અંદર ઇન્ટરવ્યૂ માટે ગઈ મારુ ઇન્ટરવ્યૂ લગભગ 15-20 મિનિટ સુધી ચાલ્યુપછી મને થોડી વાર બહાર બેસવા માટે કહીંયુ લગભગ 30 મિનિટ પછી..." કોન્ગ્રચૂલેશન મિસ સનમ ,તમારું સિલેકશન ...Read More

5

કાશ... - 5

કાશ...(આગળ આપણે જોયું કે સાહિલ સનમને ફોન કરીને જણાવે છે કે તે સનમને મળવા માંગે છે પણ 18 જૂન તે શું બને છે હવે આગળ ...)રવિવાર એટલે આખા અડવાડિયાના કામનો થાક ઉતારવાનો શ્રેષ્ઠદિવસ.હુંપણ પલંગમાં સુતા સુતા મીઠા સપનાઓ જોઈ રહી હતી. ત્યાં જ મારા ઘરની ઘંટી વાગી બહાર કોઈઆવ્યું હતું. હું આળા મરડતી ,આખો ચોળતા ચોળતા દરવાજા પાસે પોહચી બગાસુ ખાતા ખાતા મે દરવાજો ખોલ્યો." અરે નીમી તું ! આટલી વહેલી સવારમાં આવ આવ " અર્ધનિંદ્રામાં મેંકહ્યું , મને ખબર હતી એ મારી કાલની અધૂરી વાત જાણવા માટે અહીં આવી છે" બેસ નીમી ! નીમી ,શું લઈશ ? ચા ...Read More

6

કાશ... - 6

(આપણે આગળ જોયું કે સનમ સાહિલને મળીને એના દિલની વાત કેહવા માંગે છે ત્યારે જ સાહિલનો ફોન આવે છે એ પણ સનમ ને મળીને કંઈક કેહવા માંગે છે હવે આગળ ...)સમય સાડા સાત , સ્થળ પ્રિયા હોટેલ ,સનમ ટાઈમની પાક્કી હતી એટલે તે ટાઈમ પર પોહચીને સાહિલની રાહ જોઈ રહી હતી. સ્કાય બ્લુ રંગની કુર્તી કેમકે સ્કાય બ્લુ રંગ સાહિલનો ફેવરિટ હતો ,એક હાથ માં બ્રેસલેટ, બીજા હાથમાં વોચ, આંખોનું કાજળ એની મોટી અણિયારી આંખોને વધુ મારકણી બનાવતું હતું , લાંબા કાળા ખુલ્લા વાળ , અને હાઈ હિલ ના સેન્ડલ આમ તો સનમને બહાર જવું કે તૈયાર થવાનો શોખ ...Read More

7

કાશ... - 7

(આગળ આપણે જોયું કે સનમ સાહિલને મળીને એના દિલની વાત કરવા માટે જતી હતી . પણ સાહિલ કોઈ બીજાને કરે એ જાણીને , સનમ સાહિલને કશું કેહતી નથી અને ત્યાંથી નીકળી જાય છે હવે આગળ .....)હું ઘરે પોહચી ત્યારે લગભગ સાડા દસ થઇ ચૂકયા હતા. મમ્મી પપ્પા સુઈ ગયા હશે. તેમની ઊંઘ ન બગડે એ માટે મેં મારી પાસે રહેલી બીજી ચાવીથી દરવાજો ખોલીને હું અંદર પોહચી. અને હું તરત જ મારા રૂમ તરફ ગઈ, દરવાજો ખોલી અંદર પ્રવેશી મેં બારણું બંધ કરિયું અને ત્યાં જ ઢળી પડી. જાણે આજે હું મારો પોતાનોજીવ બીજાના હાથમાં આપીને આવી હોય એવો ...Read More

8

કાશ... - 8

(સનમ સાહિલની મદદ કરવા માટે હોટેલ પોહ્ચે છે પણ ત્યાં સાહિલનારૂમની બહાર પોલીસ પહેલેથી હોય છે એ જોઈને સનમ જાય છે સનમ થોડી હિંમત કરીને આગળ જાય છે પણ સનમ એવું તે શું જોવે છે કે એના મનમાં ફાળ પડે છે હવે આગળ...)મેં જોયું કે રૂમ નંબર 607 ની બહાર પોલીસ છે. હોટેલનો સ્ટાફ પણ ત્યાં મોજુદ હતો થોડી હિમ્મત કરીને હું એ તરફ ગઈ. ભીડ વચ્ચે થોડી જગીયા બનાવી મેં રૂમની અંદર જોવાનો પ્રયાસ કર્યો પણ આ શું ! રૂમમાં સાહિલ એકલો ન હતો એની જોડે એક છોકરી પણ હતી જે રડી રહી હતી અને થોડી ડરેલી પણ ...Read More

9

કાશ... - 9

(આગળ આપણે જોયું કે સાહિલને સનમ છોડાવવા પોલીસ સ્ટેશન જાય છે પણ તે પોહચે એ પહેલાં સાહિલને કોઈ છોકરી આપીને લઈ ગઈ હોય છે સનમ સાહિલને મળવા માટે ત્યાંથી નીકળે છે હવે આગળ ..)હું ત્યાંથી સાહિલને મળવા નીકળી , ચાલુ ગાડીએ મે સાહિલને ફોન કરવાના ચાલુ કર્યા પણ સાહિલ એક પણ ફોન રિસિવ નહોતો કરતો અરે યાર સાહિલ ક્યાં હશે એ કેમ ખબર પડે આ છોકરો કયા ગયો હશે !સ્ટેરીંગ પર હાથ મારતા હું બબડી ત્યાં જ જાણે ચમત્કાર થયો હોય એમ સાહિલનો ફોન આવ્યો મે ફોન રીસિવ કર્યો હુ કઈ પણ પૂછુ એ પહેલાં સાહિલ બોલ્યો સનમ તુ ...Read More

10

કાશ... - 10

( આગળ જોયું કે સાહિલ સનમને દોષી સમજીને એને ખરીખોટી સંભળાવે છે સનમ પોતાને નિર્દોષ સાબિત કરવા ઘણી મથે પણ બધું વ્યર્થ સાહિલની અદાલતમાં સનમ દોષી હતી. સનમ નીમી ને આગળ કઈ કહે ત્યાં જ સનમના મમ્મી સનમને બહાર બોલાવે છે હવે આગળ........)ચાલ નીમી મમ્મી બહાર બોલાવે છે આપણે જઇયે ઉભા થતા હું બોલી ત્યાં નિમીએ મારો હાથ પકડીને મનેઉભી રાખતા પૂછ્યું " સનમ, સાહિલએ તને સાંભળી કે નહિ "કાશ એક વાર એણે મને સાંભળી હોતકાશ એક વાર મને સમજવાની કોશિશ કરી હોતતો એ મારી ખામોશી વાંચી શક્યો હોતસમજી શક્યો હોત કે હું જૂઠી નથીકાશ.....કાશ..... એણે મને સાંભળી હોતના ...Read More