આંધળો પ્રેમ

(104)
  • 4.4k
  • 9
  • 1.8k

ઉનાળાની શરૂઆતના સાંજ ના 6:30 કલાક .. વડોદરા રોડ ઉપર આવેલી હોટેલ હાઇવે નજીક આવેલા અજાણ્યા ગામ તરફ ગભરાયેલો અને મૂંઝાયેલો તેજસ મોટા ડગ ભરી આગળ વધી રહ્યો હતો.. અને અચાનક ઠંભી જાય છે. ગામની નજીક હાઇવે ઉપર પરચુરણ ની દુકાન ચલાવતો શિરાજ મકરાની અને તેની નજીક માં ચા ની કીટલી ચલાવતો અશરફ બંને ધંધો વધાવવાની ઉતાવળ માં હતા, આજે આઇપીએલ ની પહેલી મેચ હતી, શિરાજ ક્રિકેટ નો ભારે રસિયો, બંને ભણેલા હતા શિરાજ સિવિલ એન્જીનીયર અને અશરફ એમ એ બીએડ કરેલું પણ નોકરી ક્યાંય મળતી ન હતી, એટલે બંને ને પારિવારિક જવાબદારી માથા ઉપર આવતા પરાણે આ નાનો વ્યવસાય

Full Novel

1

આંધળો પ્રેમ - 1

ઉનાળાની શરૂઆતના સાંજ ના 6:30 કલાક .. વડોદરા રોડ ઉપર આવેલી હોટેલ હાઇવે નજીક આવેલા અજાણ્યા ગામ તરફ ગભરાયેલો મૂંઝાયેલો તેજસ મોટા ડગ ભરી આગળ વધી રહ્યો હતો.. અને અચાનક ઠંભી જાય છે. ગામની નજીક હાઇવે ઉપર પરચુરણ ની દુકાન ચલાવતો શિરાજ મકરાની અને તેની નજીક માં ચા ની કીટલી ચલાવતો અશરફ બંને ધંધો વધાવવાની ઉતાવળ માં હતા, આજે આઇપીએલ ની પહેલી મેચ હતી, શિરાજ ક્રિકેટ નો ભારે રસિયો, બંને ભણેલા હતા શિરાજ સિવિલ એન્જીનીયર અને અશરફ એમ એ બીએડ કરેલું પણ નોકરી ક્યાંય મળતી ન હતી, એટલે બંને ને પારિવારિક જવાબદારી માથા ઉપર આવતા પરાણે આ નાનો વ્યવસાય ...Read More

2

અંધળો પ્રેમ - 2

( બે મિત્રો વચ્ચે ભાગીદારી ના ધંધામાં પત્ની ની ભાગીદારી કરવાનું પરિણામ કેટલું ભયંકર આવી જાય છે, આગળ વાંચો - 2 )---------એક તરફ જમાયેલ ધંધા ની પરેશાની થી હેરાન તેજસ એક બપોરે કેટલાક કાગળો લેવા ઘરે જાય છે. ઘર નો દરવાજો ખોલી તેજસ અંદર પ્રવેશે છે અને પોતાના કાગળો લઈ બહાર જ નીકળે છે ત્યાં તેને ઉપરના બેડરૂમ માં પૂનમ ની સિસકીઓ નો અવાજ સંભળાય છે. તે દબાતા પગલે ઉપર જાય છે, બેડરૂમના ખુલ્લા દરવાજા માંથી તે જે દ્રશ્ય જુએ છે, એ જોઈ તેના પગ નીચે થી જમીન ખસી જાય છે. પૂનમ સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈ કલ્પીતના નિર્વસ્ત્ર શરીર ઉપર ...Read More