વૈશાલી - (વાત સમાજ અને એક અધૂરા સંબંધની)

(109)
  • 25k
  • 15
  • 13.3k

વૈશાલી અને આનંદ બહુ ઓછા સમયમાં એક બીજા સાથે સારી રીતે જોડાઈ ગયા હતા. હા એ બંને મળ્યા તો એક રાઇટિંગ એપ દ્વારા હતા , આનંદ એ પહેલીવાર જ એ એપ યુઝ કરવાનું ચાલુ કર્યું હતું એના વાંચનના શોખ ને પૂરો કરવા માટે. ત્યાં એણે વૈશાલીની લખેલી પોસ્ટ વાંચી અને એણે ફોલો કરવાનું ચાલુ કર્યું. વૈશાલીના વિચાર આનંદને બહુ જ ગમતા હતા એટલે એ કોમેંટ્સ કરી વૈશાલીના વિચારોના વખાણ કરતો . બસ આમ જ એક વાર આનંદે વૈશાલી ની પોસ્ટ " खुदा ने नहीं बनाया सब को एक जैसा, दी है उसने सबको कमी और खूबी बराबर

Full Novel

1

વૈશાલી - (વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - 1

પ્રકરણ ૧ વૈશાલી અને આનંદ બહુ ઓછા સમયમાં એક બીજા સાથે રીતે જોડાઈ ગયા હતા. હા એ બંને મળ્યા તો એક રાઇટિંગ એપ દ્વારા હતા , આનંદ એ પહેલીવાર જ એ એપ યુઝ કરવાનું ચાલુ કર્યું હતું એના વાંચનના શોખ ને પૂરો કરવા માટે. ત્યાં એણે વૈશાલીની લખેલી પોસ્ટ વાંચી અને એણે ફોલો કરવાનું ચાલુ કર્યું. વૈશાલીના વિચાર આનંદને બહુ જ ગમતા હતા એટલે એ કોમેંટ્સ કરી વૈશાલીના વિચારોના વખાણ કરતો . બસ આમ જ એક વાર આનંદે વૈશાલી ની પોસ્ટ " खुदा ने नहीं बनाया सब को एक जैसा, दी है उसने सबको कमी और खूबी बराबर ...Read More

2

વૈશાલી - (વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - 2

પ્રકરણ ૨ બીજા દિવસે સવારે ઉઠી ને તરત જ વૈશાલી એ ફોન હાથમાં લીધો અને આનંદને બર્થ વિશ કર્યો એ પણ એક શાયરી સાથે " દુઆ હે રબ સે કે તેરી હર દુઆ કબૂલ હો જાએ, તું ખવાઇશ કરે મહેજ એક જારરે કી ઓર તુજે , પૂરા આસમાન મિલ જાએ" . અને સાથે હેપી બર્થડે નો મેસેજ એડ કર્યો. વૈશાલી ને તો એમ જ કે આનંદ જાણે એના મેસેજ ની રાહ જોઈ ને જ બેઠો હશે અને હમણાં જ એની પાસે ફોટો પણ માંગશે.. એટલે મેસેજ કર્યા પછી એ થોડી થોડી વારે એ ફોન ચેક કર્યા કરતી હતી. ઘણી રાહ ...Read More

3

વૈશાલી - (વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - 3

પ્રકરણ ૩ વૈશાલી અને સુમીતના લગ્નને આજે બે વર્ષ ગયા હતા. વૈશાલી સુમિત સાથે બહુ જ ખુશ હતી , એણે આનંદ માટેની પોતાની લાગણીઓ હવે દબાવી દીધી હતી. હા..ક્યારેક ક્યારેક આનંદ ને જોઈ એણે યાદ આવી જતું પણ પછી એ પોતાની જાતને એમ કહીને સમજાવી લેતી કે જે પણ થયું તે સમયની પરિસ્થિતિ ને લીધે થયું હતું. આનંદ કે સુમિત ને આજ સુધી એણે આ વાતની જાણ થવા દીધી ન હતી , અને હવે તો વૈશાલીને એક ન્યૂઝ પેપરમાં કોલમ રાઈટર ની જોબ મળી ગઈ હતી એકચ્યુલી સુમિત એક સારો ફિઝિસિયન છે એટલે એણે ત્યાં ઘણીવાર એડિટર ...Read More

4

વૈશાલી - ( વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - 4 - છેલ્લો ભાગ

પ્રકરણ ૪ તે દિવસે સુમિત આગળ તો વૈશાલી એ એની અને આનંદની દોસ્તી વાત છુપાવી લીધી પરંતુ હવે વૈશાલીને ઘણીવાર એવું લાગતું કે એણે સુમીતને કહી દેવું જોઈએ કે એ આનંદ ને પહેલેથી જ જાણે છે, પછી એને વિચાર આવતો કે જો સુમિત અને આનંદ એને એમ પૂછશે કે જ્યારે પહેલીવાર આનંદ ને મળી ત્યારે કેમ ન કહ્યું તો એ શું જવાબ આપશે? હું માનું છું કે આનંદ અને મારી કોઈ ગાઢ મિત્રતા નહોતી , ન તો આનંદે ક્યારે મારી સાથે કોઈ એવી વાત કરી હતી જેનાથી એવું લાગે કે એ મને પસંદ કરે છે, પણ એ વાત ...Read More