લેખક, પત્રકાર, અને કવિ ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેઓની કલમ જ તેમનો મિજાજ અને મજા છે. ભવ્ય રાવલનો વિશેષ પરિચય તેમના લેખન પરથી મળશે.

  • (10)
  • 186
  • (23)
  • 883
  • (7)
  • 785
  • (10)
  • 909
  • (12)
  • 826
  • (27)
  • 897
  • (28)
  • 1.2k
  • (26)
  • 1.2k
  • (18)
  • 1.1k
  • (5)
  • 1.3k