બે ટુંકી વાર્તા - કટકી નો કસબ અને મનોવૃત્તિ

by Anil Bhatt Matrubharti Verified in Gujarati Short Stories

બે ટુંકી વાર્તા છે જે દાયકાઓ પહેલા લખાયેલ અને પ્રસિદ્ધ થયેલી છે .આજ ના સમયે પણ એવું લાગે છે કે જાણે ગઈ કાલ ની ઘટના છે .કલ્પના પણ ક્યારેક હકીકત બની જતી હોય છે .