અવ્યક્ત અજીયત Vaishali Radia Bhatelia દ્વારા Moral Stories માં ગુજરાતી પીડીએફ

Avyakt ajiyat book and story is written by Vaishali Radia Bhatelia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Avyakt ajiyat is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

અવ્યક્ત અજીયત

by Vaishali Radia Bhatelia in Gujarati Moral Stories

આ અંતર્મુખતાની અવસ્થામાં શ્વાસ સાથે એક વિશ્વાસ એના હૃદયમાં ઊંડો ઊતરી ગયો, ‘આ પક્ષીઓ મને નહિ ખાઈ શકે. ભલે આ શરીરને ખાઈ શકશે. પણ આ પક્ષીઓ મારા આત્માને નહિ ખાઈ શકે...’. આ વિશ્વાસ-વિચારનું ચક્ર ઘૂમતું-ઘૂમતું દૃઢ થવા લાગ્યું.