Book Detail

Category:   Novels Episodes Books

એહસાસ - 3

written by:  Solly Fitter
365 downloads
Readers review:  

કેટલાક ઉર્દુ શબ્દોનો અર્થ અહીં મૂકુ છું, જે અંદર રહી ગયો છે, શરીકે હયાત - પત્ની ખાદીમા - કામવાળી 22 વર્ષીય યુવતીનું એનાં જ મોસાળિયાઓ દ્વારા અપહરણ,બદલાની ભાવનાથી પીડાતી એક રહસ્યમય નવલકથા..

NILESH MURANI  07 Dec 2017  

મુસ્લિમ કમ્યુનિટી ની એક વાસ્તવિકતા નું સચોટ ચિત્રણ અને કજીન સાથે સફા નો દિલ માં પ્રણયફાગ, અદભુત આ એક વાસ્તવિકતા નું ચિત્રણ છે.. ફરી કહું છું.. અદભુત.. બોલે તો નીલ ખુશ હુઆ.. :) :)

સુનિતા દેસાઈ  08 Dec 2017  

waiting for next part....keep it up...

Anish Charm  21 Dec 2017  

સફાની સગાઈમાં એના માતા-પિતાનું ના હોવું અજુગતું લાગ્યું. પણ બધી ઘટના જલ્દી જલ્દી ઘટી રહી છે..વાંચવાની મજા આવી રહી છે.

READ MORE BOOKS BY Solly Fitter