Aehsas book and story is written by solly fitter in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aehsas is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક સુખી સંપન્ન ઘર ને વિખેરી નાખતી બદલા ની ભાવના ઘરાવતી અજબ પ્રકાર ની ધારાવાહિક નવલકથા,દરેક પ્રકરણ આપની અંદર જિજ્ઞાસા જગાડશે, થ્રિલ અને ઉત્તેજના થી ભરપૂર..
હા, આ એમનો ઈલાકો હતો, આસપાસ નાં પચાસ ગામ સુધી એમની હાક વાગતી, ચકલુંય નવાબ વાહેદ અલી ખાન ની પરવાનગી વગર ફરકી નો’તુ શકતુ, હવે નવાબ તો નો’તા રહ્યા, પણ દબદબો અને જાહોજલાલી એવી જ હતી, અંગ્રેજી રાજ માં ...Read Moreએક જ ઈલાકો એવો હતો, જે અંગ્રેજ સત્તા ની પકડ થી દૂર રહયો હતો
કેટલાક ઉર્દુ શબ્દોનો અર્થ અહીં મૂકુ છું, જે અંદર રહી ગયો છે,
શરીકે હયાત - પત્ની
ખાદીમા - કામવાળી
22 વર્ષીય યુવતીનું એનાં જ મોસાળિયાઓ દ્વારા અપહરણ,બદલાની ભાવનાથી પીડાતી એક રહસ્યમય નવલકથા..
બદલાની ભાવનાથી વણાયેલ રહસ્યમય પ્રેમકથા.. રબ્બે કાયનાત = ખુદા યકીન = વિશ્વાસ
બદલાની ભાવના ધરાવતી એક રહસ્યમય પ્રેમકથા, પ્રિય વાચકો, વ્યાકરણની ઊણપ વિશે માફી ચાહું છું, સાતમાં ભાગથી કોઈ ફરિયાદ નહિ રહેશે.