Book Detail

Category:   Novels Episodes Books

વેર વિરાસત - 36

written by:  Pinki Dalal
145 downloads
Readers review:  
4.8

વેર વિરાસત - 36 નાનીના મૌનનો અર્થ જૂદી રીતે તારવ્યો રિયાએ. એ ઉઠીને પોતાના રૂમમાં જતી રહી, નારાજગી પ્રતીત કરાવવી હોય તેમ રૂમનું બારણું અફળાઈને બંધ થયું તેની ધાક આરતીના કાનમાં ક્યાં સુધી ગુંજતી રહી. બે દિવસ સુધી એક અદ્રશ્ય આવરણ નાની ને દીકરી વચ્ચે દિવાલ બની તરતું રહ્યું.

Rajul Kaushik  07 Dec 2017  

આ નવલકથા પહેલા પણ વાંચી છે તેમ છતાં આજે પણ એટલા જ રસપૂર્વક વાંચી રહી છું . જબરદસ્ત પકડ જમાવી છે .

READ MORE BOOKS BY Pinki Dalal