લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ - ૪

by Ravi Gohel Matrubharti Verified in Gujarati Love Stories

આકાશ તેમનાં મમ્મી-પપ્પાને તેમનાં લગ્નનાં નિર્ણયની બધી જ વાત કહી દે છે. એ સાંભળી આકાશનાં પપ્પાનો ચહેરાનો રંગ બદલાઈ ગયો. સમય આવી પહોંચ્યોં - એકતા ટ્રેડીંગ અને વૃંદા કન્ટ્રકશનનાં બિઝનેસથી ચાલું થયેલ સંબંધને નવું નામ મળશે. તો સાંજનાં રેસ્ટોરન્ટની ...Read More