Bhadram Bhadra - 11 by Ramanbhai Neelkanth in Gujarati Humour stories PDF

ભદ્રંભદ્ર - પ્રકરણ - 11

by Ramanbhai Neelkanth Matrubharti Verified in Gujarati Humour stories

ભદ્રંભદ્ર - પ્રકરણ - 11 (નાત મળી) રાત્રે મગનના સંબંધમાં પાકો અને છેવટનો વિચાર કરવાને નાત મળવાની છે, એ ખબર સાંભળી ભદ્રંભદ્રે ઉપલા બનાવના ખેદની વિસ્મૃતિ કરી. તેમનો ઉત્સાહ પાછો જાગ્રત થયો. શાહુડી સિસોળિયાં ફુલાવી નીકળે તેમ તે શાસ્ત્રવચનોથી સંનદ્ધ ...Read More