સાંસ્કૃતિક કાર્યક્રમ !

by Umang Chavda in Gujarati Humour stories

ગુજરાતીઓનો એમના શ્રીમતીજી બહારગામ જાય એટલે ફેવરીટ ટાઈમ પાસ સાંસ્કૃતિક કાર્યક્રમ. માંડ માંડ બે ચાર દિવસ મળ્યા હોય એટલે ગમ્મે તેમ કરીને પણ જલસા કરી લેવાના ભાઈ !