સોરઠી બહારવટીયા - ભાગ-2 - સંપૂર્ણ

by Zaverchand Meghani Matrubharti Verified in Gujarati Novel Episodes

આંહીં મનવારો આવી. લડાઈ ચાલી. હું તે દી પંદર વરસની. પરણીને આવ્યે બે વરસ થયેલાં. મેડી ઉપર ઊભીને હું બેટના દરિયાની લડાઈ જોતી હતી. ધરતી ધણેણતી હતી. બિચારા વાઘેરો પાસે તોપો નહોતી... પછી અમને એક ભાંગેલ વહાણમાં બેસાડી કચ્છમાં ...Read More