ઓ બસંતી પવન પાગલ

written by:  Ramesh Champaneri
55 downloads
Readers review:  

વસંત ઋતુ એટલે ઋતુઓનો રાજા. પણ રાજા વાજા અને વાંદરા ક્યારે બગડે એનો કોઈ ભરોસો ખરો વસંત ઋતુના આધાર ઉપર આ એક હાસ્યની કટાક્ષ કથા છે. જેના માધ્યમ દ્વારા આપ સૌને હસાવવાનો પ્રયાસ છે. વસંત હૈયામાં હોવી જોઈએ, કેસુડાના ફૂલોને તોડી ડોલમા નાંખવાથી વસંત નહિ આવે. જે લોકો વસંત પંચમીના મુહરત પકડીને જાન કાઢે છે, ને ઋતુ એની કરવટ બદલે ત્યારે એની જાન દયા ખાવા જેવી થઇ જાય. આપને મારો હાસ્યલેખ પણ ગમશે. ગમે તો સ્ટાર આપવાનું પુણ્ય પણ લેજો યાર....!

Ramesh Champaneri ( Rashmanjan)  15 Feb 2018  

Hashya Jivan jivavano dhorimarg chhe

Hina Chauhan  12 Mar 2018  

Khubaj saras


READ MORE BOOKS BY Ramesh Champaneri