અય વતન ૮ મૈત્રી સદભાવ ભર્યુ પગલું Vijay Shah દ્વારા Fiction Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Fiction Stories Books અય વતન ૮ મૈત્રી સદભાવ ભર્યુ પગલું Ay vatan - 8 book and story is written by Vijay Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ay vatan - 8 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અય વતન ૮ મૈત્રી સદભાવ ભર્યુ પગલું by Vijay Shah in Gujarati Fiction Stories (22) 1.1k 3.3k ચારધામ પ્રવાસ ધામ જવાનું તો નક્કી હતું, પરંતુ તે પહેલા ભૂજની ધરતી પર ઉતરીને સવજી ધરતીને ચુમવા લાગ્યો. અય વતન... અય વતન.. કરીને તે ધ્રૂસકેને ધ્રૂસકે રડતો હતો. સવિતા પણ આર્દ્ર હતી અને આર્દ્ર હતો. સવિતાનો નાનોભાઈ ,નાગજીભાઈ ,બહેન ...Read Moreસિત્તેર વર્ષે મળ્યા. પોલીસ ઈન્સપેક્ટર અનસારી સવજીને પાણીની બોટલ આપી છાના રાખતા બોલ્યો. સ્વામી વિવેકાનંદ પણ પરદેશનાં પ્રવાસ પછી ભારત આવીને આમ જ રડ્યા હતા. આ રૂદન દેશનાં વિયોગનું છે. થોડા સમય પછી આર્દ્ર સવજીને શું થયું કે વતનની ધૂળથી માથું તે ભરવા માંડ્યો. આ ચેષ્ટા સમજતી સવિતાએ તેને રોકવાનો પ્રયત્ન ના કર્યો. જીતેન બોલ્યો, બાપજી આપ ભારતની ભૂમિ ઉપર છો. કોઈ બંધન વિના સ્વતંત્ર છો. આ સમયે રૂદન કરતા હાસ્ય વધુ દીપે છે આપને... “હા, હું ભારતની ભૂમિ ઉપર છું. મારા જલાબાપાની અને દ્વારિકાની સાખે છું. મને સ્વર્ગ જાણે મળી ગયું છે. મારી માતૃભૂમિ અને માદરે વતનમાં છું.” Read Less Read Full Story Download on Mobile અય વતન ૮ મૈત્રી સદભાવ ભર્યુ પગલું અય વતન.. - Novels by Vijay Shah in Gujarati Fiction Stories (110) 10.3k 27.7k Free Novels by Vijay Shah More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything