વિરાટ કોહલી : સંઘર્ષથી સફળતાની સાથેસાથે.. Bhavya Raval દ્વારા Magazine માં ગુજરાતી પીડીએફ

Virat Kohli book and story is written by Bhavya Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Virat Kohli is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

વિરાટ કોહલી : સંઘર્ષથી સફળતાની સાથેસાથે..

by Bhavya Raval Matrubharti Verified in Gujarati Magazine

૫ નવેમ્બર ૧૯૮૮માં જન્મેલા વિરાટ કોહલીનું હુલામણું નામ ચીકુ છે. વિરાટને ચીકુ નામ તેમનાં દિલ્હી સ્થિત કોચ રાજકુમાર શર્માએ આપ્યું છે. વિરાટનું બીજું એક નામ રનમશીન છે. જે નામ તેને વિશ્વભરનાં કરોડો ક્રિકેટ જાણકારોએ આપ્યું છે.