બાબુજી ધીરે ચલના Pallavi Jeetendra Mistry દ્વારા Comedy stories માં ગુજરાતી પીડીએફ

Babuji Dhire Chalna book and story is written by Pallavi Jeetendra Mistry in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Babuji Dhire Chalna is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

બાબુજી ધીરે ચલના

by Pallavi Jeetendra Mistry in Gujarati Comedy stories

“અમારી સોસાયટીનાં ઉબડ-ખાબડ રસ્તાઓ પર ચાલવા માટે અમે અહીંના રહીશો તો ટેવાઈ ગયાં છીએ. અહીંના સ્કૂટર સવારોનું ડ્રાયવીંગ એટલું તો પાકું થઈ ગયું છે, કે એમને ક્યારેક ચંદ્ર પર સ્કૂટર ચલાવવાનો વારો આવે તો પણ તેઓ આસાનીથી ચલાવી શકે.