Vevishal - 23 by Zaverchand Meghani in Gujarati Short Stories PDF

વેવિશાળ - 23

by Zaverchand Meghani Matrubharti Verified in Gujarati Short Stories

‘બચાડા જીવ’ એવો અંતરોદ્ગાર અનુભવતી પત્નીએ ભાંગતી રાત્રિના એ ત્રણેક વાગ્યે પતિના કંઈક વર્ષો પછીના ખેંચાણમાં પોતાનું માથું નમતું મૂક્યું. કપાળ કપાળને અડક્યું, ત્યાં તો પોતે દાઝી ઊઠી. સ્વામીનું લલાટ અનેક પ્રકારના ઉશ્કેરાટોના ચૂલા પર ખદખદતી તેલ-કડા સમું હતું. ...Read More