વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-૨

by Mehul Mer Matrubharti Verified in Gujarati Love Stories

વિહાન પોતાની કેબિનમાં બેસીને ભૂતકાળને વાગોળે છે.વરસાદને કારણે આકૃતિની યાદો તેની આંખો સામે તરવરે છે.અગણિત પ્રયોસો કરવા છતાં એ આકૃતિને ભૂલી શકતો નથી અને એ તે ગરકાવમાં વધુ ડૂબતો જાય છે.તેવી હાલતમાં તેના સ્ટાફમાં રહેલી દ્રષ્ટિ તેને જોઈ જાય ...Read More