વિચારોથી પર એક અનોખું જગત...

by Maylu in Gujarati Motivational Stories

વિચાર...આ શબ્દ સાંભળતા કે વાંચતા જ જાત જાતના વિચારો ઉઠવા લાગે...હા હા ...સાચી વાત ને ?? વિચારો એવી દેન છે જે આપણને કુદરત તરફથી આપવામાં આવી છે...પણ આટલા બધાં વિચારો...જેની કોઈ રોક ટોક જ નથી... પરંતુ સતત ચાલતા વિચારો ...Read More