વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-11

by Mehul Mer Matrubharti Verified in Gujarati Love Stories

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-11“જા ને હવે”ખબર નહિ મારાથી કેમ બોલાય ગયું પણ હું વિહાન જોડે સાવ ફ્રેન્ડલી થઈ ગઈ હતી, “એવું કંઈ નહીં થાય”બ્લશીંગ કરતા મેં કહ્યું.“તારે વળી કોઈ બોયફ્રેન્ડ છે?”વિહાને ઑકેઝની જ પૂછી લીધું. હું અટકી થોડીવાર ચૂપ ...Read More