બસ સ્ટેન્ડ MAYUR BARIA દ્વારા Short Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Short Stories Books બસ સ્ટેન્ડ Bus Stand book and story is written by LATE NIGHT STORIES in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bus Stand is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બસ સ્ટેન્ડ by MAYUR BARIA in Gujarati Short Stories (26) 943 2.9k "આજે પણ મોડું થઈ ગયું."સાગર બસ માટે ખૂબ જ ઝડપથી બસ સ્ટેન્ડ તરફ જતો હતો. હાંફતો-હાંફતો બસ સ્ટેન્ડ પર પહોંચ્યો."as every day, before two minutes."ત્યાં પહોંચીને સાગર મનમાં બબડયો.ત્યાં તો એને પેલી છોકરી યાદ આવી,તેને તરત જ બસસ્ટેન્ડના એ ...Read Moreતરફ જોયું,એ ત્યાં જ બેસી હતી. સાગર કોલેજના પહેલા વર્ષમાં હતો.આ અંજાની છોકરી તેના કલાસમાં જ હતી.બંને એકબીજાને જોતા પણ એકબીજા સાથે વાત ન કરે.બંને એક જ બસમાં દરરોજ મુસાફરી કરીને આવતા જતા.બંને એવા જડ જેવા કે એકબીજાનું નામ પણ પૂછ્યું ન હતું.એકબીજા સામે હસતા પણ નહી. Read Less Read Full Story Download on Mobile બસ સ્ટેન્ડ More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything