સાગર એક કોલેજના વિદ્યાર્થી છે, જે પોતાના બસ સ્ટેન્ડ પર પહોંચવા માટે ખૂબ જ જલદી કરે છે, પરંતુ ત્યાં પહોંચીને તેની સામે એક અજાણી છોકરીને જોઈને યાદ કરે છે, જે તેની કોલેજમાં છે. બંને એકબીજાને જાણતા નથી, પરંતુ દરરોજ એક જ બસમાં મુસાફરી કરે છે. ચોમાસામાં ભારે વરસાદ અને બિસ્કિટની બોટલ જેવી સ્થિતિમાં, સાગરને આજે કોલેજમાં પ્રોજેક્ટ માટે જવું હતું, પરંતુ તેના માતા-પિતા બીમાર છે અને ઘરે રહેવા માટે કહેશે. સાગર નક્કી કરે છે કે તે રેનકોટ પહેરીને બહાર નિકળશે, પરંતુ રમેશકાકાએ જણાવ્યું કે આજે સિટીબસ બંધ છે. નવું શું કરવું તે વિચારે છે અને ઘરના ઉબરામાં ઉભો રહે છે. બસ સ્ટેન્ડ by MAYUR BARIA in Gujarati Short Stories 26 1.3k Downloads 4.3k Views Writen by MAYUR BARIA Category Short Stories Read Full Story Download on Mobile Description "આજે પણ મોડું થઈ ગયું."સાગર બસ માટે ખૂબ જ ઝડપથી બસ સ્ટેન્ડ તરફ જતો હતો. હાંફતો-હાંફતો બસ સ્ટેન્ડ પર પહોંચ્યો."as every day, before two minutes."ત્યાં પહોંચીને સાગર મનમાં બબડયો.ત્યાં તો એને પેલી છોકરી યાદ આવી,તેને તરત જ બસસ્ટેન્ડના એ ખૂણા તરફ જોયું,એ ત્યાં જ બેસી હતી. સાગર કોલેજના પહેલા વર્ષમાં હતો.આ અંજાની છોકરી તેના કલાસમાં જ હતી.બંને એકબીજાને જોતા પણ એકબીજા સાથે વાત ન કરે.બંને એક જ બસમાં દરરોજ મુસાફરી કરીને આવતા જતા.બંને એવા જડ જેવા કે એકબીજાનું નામ પણ પૂછ્યું ન હતું.એકબીજા સામે હસતા પણ નહી. More Likes This જીવન પ્રેરક વાતો - ભાગ 27 - 28 by Harshad Kanaiyalal Ashodiya વહેતી વાર્તાઓ - 1 by મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. by ︎︎αʍί.. એક કપ કૉફી - 2 by Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 by Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 by S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ by Bhaveshkumar K Chudasama More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories