ચાલો કુદરતની કેડીએ ભાગ 1 rajesh baraiya દ્વારા Magazine માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Magazine Books ચાલો કુદરતની કેડીએ ભાગ 1 chalo kudrtni kedia 1 book and story is written by rajesh baraiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. chalo kudrtni kedia 1 is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ચાલો કુદરતની કેડીએ ભાગ 1 by rajesh baraiya in Gujarati Magazine 1k 3.8k પ્રકૃતિ પર આપણે એટલો બધો આધાર રાખીએ કે પુથ્વીના પર્યાવરણીય સંસાધનોનું રક્ષણ કર્યા વગર આપણે જીવી શકીએ નહીં. એટલે આપણી સંસ્કૃતિમાં પર્યાવરણને પ્રકૃતિ માતા તરીકે ઓળખીએ છીએ. અને પ્રકૃતિ રક્ષણ અને આદર કરવો એ આપણી આજીવિકાની રક્ષા ...Read Moreખૂબ જરૂરી છે. આપણી કથાઓ અને વાર્તાઓ, પુરાણો અને પ્રસંગોમાં પર્યાવરણનું જતન કરવા પેરણા તરફ ઇશારો કરે છે. આપણી ધાર્મિક વિધિઓ અને રોજિંદા કાર્યોમાં પણ પ્રાણી તેમજ પર્યાવરણ વણી લેવામા આવ્યું છે. દરેક ધર્મમાં એક જ વાત કહી જીવ માત્રની રક્ષા કરવાનું અને પંચમહાભૂતનું રક્ષણ કરવનો સંદેશ આપે છે. આપણે દરેક કુદરતી પરિબળોના રક્ષણ કરીએ તે માટે આપણા શસ્ત્રોએ દેવી -દેવતાઓનું સ્વરૂપ આપ્યું છે. વાયુના પવન દેવ, જળના વરૂણ દેવ, જંગલના વનદેવ, પૃથ્વી માટે ધરતીમાં, સમુદ્રના દરિયાલાલ આવું દરેક ધર્મમાં સ્વરૂપ આપી પર્યાવરણ સંરક્ષણની વાત કહી છે. Read Less Read Full Story Download on Mobile ચાલો કુદરતની કેડીએ ભાગ 1 ચાલો કુદરતની કેડીએ - Novels by rajesh baraiya in Gujarati Magazine (18) 4.2k 15.1k Free Novels by rajesh baraiya More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything