પ્રેમ ની પરિભાષા - ૪. મૈત્રી

by megh in Gujarati Novel Episodes

સૌમ્ય નુ કથાનક શરુ હતુ . કાવ્યા ખુબ જ ધ્યાન થી દરેકે દરેક શબ્દો સાંભળી રહી હતી . “ હોસ્ટેલ મા સૌ પ્રથમ હુ મારા હોસ્ટેલ રેક્ટર ને મળ્યો . તેમનુ નામ અમીતભાઇ હતુ . સ્વાભાવના ખુબ જ રમુજી ...Read More