સૂનું માતૃત્વ - ghar firoz malek દ્વારા Women Focused માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Women Focused Books સૂનું માતૃત્વ - ghar sunu matrutva book and story is written by firoz malek in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. sunu matrutva is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સૂનું માતૃત્વ - ghar by firoz malek in Gujarati Women Focused 718 1.9k ઘર (નવલિકા) “અરે રિયા ! તું તો આખ્ખી ભીંજાય ગઈ ને! બહાર બહું વરસાદ પડે છે કે શું?”સામે વાળા ફ્લેટને દરવાજે ડોરબેલ ...Read Moreરિયા હજી હમણા જ કોલેજથી આવી ઊભી હતી.પાણીથી લથબથ શરીર ઠંડીથી ધ્રૂજી રહ્યું હતું.ઠંડીથી ફફડતાં હોઠે તો કશો પ્રતિભાવ આપ્યો નહિ,પરંતું ભાવવિહીન રુક્ષ ચહેરાએ હકારમાં માથું હલાવી ઉત્તર વાળ્યો.દરવાજો ખૂલતાં જ રિયા ફ્લેટમાં ખેંચાઈ ને દરવાજો ધડામ કરી પછડાયો.જાણે દરવાજો સનતભાઈના આત્મા સાથે પછડાયો.દરવાજા અને રિયાના તિરસ્કૃત વર્તનનો હૃદય પર એવો ધક્કો લાગ્યો કે, ધ્રૂજારી આખા શરીરમાં ફેલાઈ ગઈ. Read Less Read Full Story Download on Mobile સૂનું માતૃત્વ - ghar More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything