વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-32

by Mehul Mer Matrubharti Verified in Gujarati Love Stories

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-32લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ ઈશા અને વિહાન મહેતાંની ઑફિસે મહેતાં વિશે જાણવા જાય છે, ‘અનિલ જે મહેતાનો દીકરો છે એ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં છે જ નહીં’એવું તેઓને જાણવા મળે છે. વિહાનને મળેલી ચિઠ્ઠીમાં ...Read More