બડે પાપા - પ્રકરણ ત્રીજું

by Ramesh Desai Matrubharti Verified in Gujarati Novel Episodes

સત્યમે અવનિની સાડીનો પાલવ ખેંચી સવાલ કર્યો :' શીદ જઈ અાવ્યા ? 'સત્યમનું વર્તન નિહાળી ક્ષણભર તેની અાંખોમાં અણગમાનો ભાવ સ્ફૂર્યો . તે તરત જ કૌશિકના ઘરમાંથી બહાર નીકળી જતી રહી . તેની પાછળ સત્યમ પણ બહાર નીકળી ગયો ...Read More