કામ હંમેશાં ધીરજ અને કુનેહથી કરો. - ધીરજના ફળ મીઠા

by Niraj Mehta. RAG in Gujarati Social Stories

ધીરજના ફળ મીઠાએક સુંદર મજાનું એવું રમણીય સ્થળ હતું. તે સ્થળ પર એક સુંદર શાળા હતી. એ શાળામાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તે અનેક વિદ્યાર્થી માં નો એક વિદ્યાર્થી જેનું નામ જનક હતું. તે વિદ્યાર્થી જનક ની વાત ...Read More