બડે પાપા - નવલકથા - પ્રકરણ - 6

by Ramesh Desai Matrubharti Verified in Gujarati Novel Episodes

ગરિમા પોતાના પતિ ગૌરવ સાથે તેજ ગેસ્ટ હાઉસ માં ઉતરી હતી . . આ એક જોગાનુજોગ હતો ..ગરિમાના પતિને નિહાળી સત્યમના હૈયામાં ગુન્હાની લાગણી સળવળી ઊઠી હતી ..તેની પાસે ગરિમા ના પતિ જોડે આંખ મેળવવાની પણ હિંમત નહોતી . ...Read More