સંબંધો ની આરપાર - પ્રયાગ - 1

by PANKAJ Matrubharti Verified in Gujarati Love Stories

પ્રયાગ....ઉઠ જો બેટા.....!! કયાં સુધી આમ સુતો રહીશ...? જરાક ઘડિયાળ તરફ નજર કર...8 વાગ્યા છે જો બેટા..!સૂરજ આજે પોહ ફાટતાં ની સાથેજ...ધીરે ધીરે સોનેરી કિરણો રેલાઇ રહ્યો હતો..! આલીશાન "પ્રયાગ " બંગલો ની મોટી લોન મા લીલા છમમ અનેક ...Read More