×

પ્રયાગ....ઉઠ જો બેટા.....!! કયાં સુધી આમ સુતો રહીશ...? જરાક ઘડિયાળ તરફ નજર કર...8  વાગ્યા છે જો બેટા..! સૂરજ આજે પોહ ફાટતાં ની સાથેજ...ધીરે  ધીરે સોનેરી કિરણો રેલાઇ રહ્યો હતો..! આલીશાન "પ્રયાગ " બંગલો ની મોટી લોન મા લીલા છમમ અનેક ...Read More

આખી દુનિયા ના ઇન્ડસ્ટ્રીયલીસટ અંજલિ ને તેના કામ અને નિષ્ઠા માટે હંમેશા માનભેર જોતા,મહેનત કરવામાં અંજુ એ કયારેય પાછુ વાળી ને જોયું નહોતુ. સામાન્ય પરિવાર મા ઉછરેલી અંજુ  ને પિતા શ્રી તરફથી જીવન ઘડતર શ્રેષ્ઠ મળ્યુ હતુ. નૈતિકતા,પ્રમાણિકતા,મહેનત,ઈમાનદારી, આ ...Read More

સવાર સવારમાં કથા પાઠ પતાવીને તથા બ્રાહ્મણો ને ભોજન કરાવ્યા બાદ અંજુ બોલી..પ્રયાગ...બેટા તૈયાર થઈ જાવ ફટાફટ, આજે તારો ઓફિસ માં પહેલો દિવસ છે .અરે...મમ્મી શુ વાત કરેછે ? ખરેખર શુ મારે ઓફિસ આજ થી જોઇન કરવી પડશે  ?અંજુ...મલકાતી ...Read More

અંજુ...પ્રયાગ ના જન્મ થી લઈને એના ઉછેર માં આપેલા એના ભોગ નુ...વિશાલ ના ...જરૂર કરતા ઓછા સહકાર નુ....પ્રયાગ ના જન્મ થી લઈને સ્કૂલ મા મુક્યો....અને મોટો થયો ત્યાં સુધી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ઓ એ નિઃસ્વાથઁ ભાવે અથવાતો આર્થિક ...Read More

મી.મહેતા ની વિનંતી ને માન આપીને પ્રયાગ,  પ્રસંગ ને અનુરૂપ ઉદ્દબોધન કરવા ડાયસ પર રાખેલા પોડીયમ પાસે ગયો અને માઈક હાથ માં લીધું. પ્રયાગ ગ્રુપ ઓફ કંપનીઝ ના ચેરપર્સન માનનીય અંજલિજી, કંપનીના જી.એમ. શ્રી મહેતા સાહેબ, કંપનીના ઉચ્ચ અધિકારીશ્રી ઓ, ...Read More

પ્રયાગ દરેક નાની નાની વાતો ની અજાણતા જ નોંધ લઈ રહ્યો હતો. કંઈ નહીં મમ્મી....આજે હુ તેમના આશીર્વાદ લેવા જવાનું વિચારતો હતો. પ્રયાગ   ફરીથી બોલ્યો.એમના આશીર્વાદ વિના તો કશુંજ સંભવ જ નહોતું...ને બેટા..મારા  અને આપણા માટે. પ્રયાગ ને અંજુ ની વાત નો ...Read More