ચલ મન જીતવા જઈએ - ફિલ્મ રીવ્યુ

by Hardik Solanki in Gujarati Film Reviews

2017માં ઘણી સારી ગુજરાતી ફિલ્મસ આવી. પણ 2017નાં અંતમાં આવેલી ગુજરાતી ફિલ્મ 'ચલ મન જીતવા જઈએ' મારુ મન જીતી મારા હૃદયમાં આનંદ ભરી દીધો પણ એ સાથે જ અફસોસ અને દુઃખ બંને થયાં કે 'Tiger Zinda Hai' જેવી ફિલ્મ ...Read More