Safarma madel humsafar - 32 by Mer Mehul in Gujarati Love Stories PDF

સફરમાં મળેલ હમસફર ભાગ - 32

by Mer Mehul Verified icon in Gujarati Love Stories

સફરમાં મળેલ હમસફરભાગ-32“વાત ચાર વર્ષ પહેલાંની છે…હું બારમાં ધોરણમાં હતો…”શુભમે વાત શરૂ કરી. હું શ્રી એલ.ડી.મુનિ બોયઝ હાઈસ્કૂલમાં હતો.જ્યોતિ શ્રી જે.જે. મહેતાં ગર્લ્સ હાઈસ્કૂલમાં હતી.અમારી બંનેની મોર્નિંગ સ્કૂલ હોવાને કારણે અમે રસ્તામાં સાથે મળી જતા.એ પોતાની એક્ટિવા ...Read More