રાયસંગ ચૌધરી, હવેલીનો માલિક, એક ખ્યાતનામ ડોક્ટર સાથે પોતાની હવેલી વેચવા માટે મુલાકાતે આવ્યો છે. રેડ કલરની ઈમ્પોર્ટેડ ઓડીમાં ડોક્ટર આવ્યા છે અને બંને હવેલીની મુલાકાત લેતા છે. રાયસંગ, જે કરજના તણાવમાં છે, હવેલી વેચવા માટે ઉત્સુક છે. હવેલીના ભવ્યતા અને ઐતિહાસિક ફર્નિચરના વખાણ કરતાં, રાયસંગ ડોક્ટરને હવેલીના દરેક ખૂણાની માહિતી આપે છે. પરંતુ ડોક્ટરનું ધ્યાન તેની તરફ નથી, અને તે એક નાની ઓરડી તરફ આકર્ષિત થાય છે, જ્યાં રાયસંગને કહેવા છતાં કે ત્યાં કશું નથી, ડોક્ટર આગળ વધે છે. આથી, રાયસંગનો મનોબળ અને ઉદાસીનતા તેની મુશ્કેલી અને નાણાની તંગી દર્શાવે છે, જ્યારે ડોક્ટરનું મૌન આ મુલાકાતનો રહસ્યસભર પાસો છે. હવેલી by Vijay Varagiya in Gujarati Moral Stories 54k 1.6k Downloads 7k Views Writen by Vijay Varagiya Category Moral Stories Read Full Story Download on Mobile Description રેડ કલરની ઈમ્પોર્ટેડ ઓડી કારે જોરદાર આંચકા સાથે બ્રેક લગાવી અને હવેલીની બરાબર સામે આવી ઉભી. વાતાવરણમાં ધૂળની ડમરીના ગોટા બની વિખેરાયા. ઈમ્પોર્ટેડ કારમાંથી ખ્યાતનામ ડોક્ટર અને હવેલીના માલિક રાયસંગ ચૌધરી ઉતાર્યા. "આવો ડોક્ટર સાહેબ, અંદર ચાલો" - રાયસંગ ચૌધરી હવેલીનો તોતિંગ ગેટ ખોલતા બોલ્યો. બંને વિશાળકાય હવેલીના પ્રાંગણમાં આવી ઉભા. રજવાડી હવેલી તેના સમયના તેના માલિકની જાહોજલાલીની ચાડી ખાઈ રહી હતી. ડોક્ટર સાહેબ ચશ્મા ઉતારી હવેલીને એકીટશે જોઈ રહ્યા. "આવો ડોક્ટર સાહેબ હવેલીને અંદરથી તમને બતાવુ". - રાયસંગ ચૌધરી આગળ વધ્યો. ડોક્ટર સાહેબ પણ પોતાના વિચારોમાં મગ્ન આસપાસનું નિરીક્ષણ કરતા આગળ વધ્યા. રાયસંગ ચૌધરીને આ હવેલી વેચીસાટીને ઉપજ રકમમાંથી More Likes This સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પેપર લીકની ઘટનાઓ by Tr Mrs Snehal Rajan Jani 4500નું પેન્ટ અને 1500ની શીખ by Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 by Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 by AKHIL KUMAR ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 by Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 by Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 by Ashish More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories