Mujaahid Khan by Sapana in Gujarati Short Stories PDF

મુજાહિદ ખાન

by Sapana Matrubharti Verified in Gujarati Short Stories

હું મુજાહિદ ખાન.૧૧મી ફેબ્રુઆરી એ મારું મૃત્યુ થયું છે. હું જીવિત નથી.પણમારેકૈંકકહેવું છે તેથી હુંઆપનીસમક્ષ હાજર થયોછું.હુંબિહારનાઆરા જિલ્લાનોપીરોગામનોરહેવાસી હતો.બાળપણ થીજદેશપ્રેમ મારી નસ નસમાંસમાયેલોહતો. ગાંધીજી,વિવેકાનંદ, સરદારપટેલઅને ભગત સિંહનાપાઠભણીને મોટો થયો.મારા મનમાં હમેશાવતનપ્રેમનાગીતોગુંજતા! મેરેદેશકીધરતી, એ મેરેવતનકેલોગો,તુંહિન્દુબનેગાના મુસલમાનબનેગા,સરફરોશીકીતમન્નાઅબહમારેદિલમેહૈ! મારા મિત્રો ને ...Read More