રત્નાગિરી હાફૂસ -ભાગ ૪

by Pratik Barot Matrubharti Verified in Gujarati Love Stories

સ્કૂલ સુધી બધુ સારૂ ચાલ્યું, કોલેજમાં આવતા જ એણે પૂણેમાં આર્કિટેક્ટ માટેના કોર્સમાં એડમિશન લીધુ. મને આર્ટમાં રસ હોવાથી એમાં આગળ ભણવામાં લાગી. ધીમે-ધીમે બંને વચ્ચે અંતર વધતુ ચાલ્યુ. પહેલા એ પંદર દિવસે મળતો, પછી એ મહિનાઓ સુધી ન ...Read More