મોબાઈલનુ વ્યસન (Mobile's Addiction)

by Pranav Kava in Gujarati Moral Stories

આજના સમયમાં મોબાઈલ એ દરેક વ્યક્તિ માટે જીવન જરૂરિયાત જેવી વસ્તુ બની ગઈ છે. જોવા જઈએ તો દુનિયાભરની માહિતી આંગળીના ટેરવે અને હથેળીમાં જોઈ શકાય છે અને મણિ શકાય છે. પરંતુ આ મોબાઈલ ડીવાઈસ કેટલી હદે ઘાતક છે અને ...Read More