બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૬

by Ramesh Desai Matrubharti Verified in Gujarati Novel Episodes

સ્ટેશન ભણી તેઓ આગળ વધી રહ્યા હતા . તે જ વખતે સત્યમના દિમાગમાં ખ્યાલ જાગ્યો ! ' મારે રવિની ખબર કાઢવા જવું જોઈએ ! ' આથી તેણે ફ્લોરાને અરજ કરી . ' મને રવિનું સરનામું આપીશ . હું કાલે ...Read More