khali ganju by Ashoksinh Tank in Gujarati Short Stories PDF

ખાલી ગંજુ

by Ashoksinh Tank Verified icon in Gujarati Short Stories

હું મારી બાઇક લઇને નીકળ્યો. રોડ પર એક ગામડાનો માણસ ઊભો. હતો વધી ગયેલા અને અડધો અડધ સફેદ વાળ, જે ઉંમર કરતા ઉપાધિના વધારે લાગતા હતા. થોડા દિવસની ચડી ગયેલી દાઢી હતી .ચોળાઈ ગયેલા કપડા પહેર્યા હતા. હાથમાં મેલી ...Read More