Doctor ni Diary - Season - 2 - 1 by Dr Sharad Thaker in Gujarati Motivational Stories PDF

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 1

by Dr Sharad Thaker Matrubharti Verified in Gujarati Motivational Stories

મધરાતનો સુમાર. વયોવૃધ્ધ, બિમાર ડો. પટેલ સાહેબના બંગલાની ડોરબેલ ગૂંજી ઉઠી. નોકરે બારણું ઊઘાડ્યું. ઝાંપા આગળ એક રીક્ષા ઊભી હતી. રીક્ષામાં એક ગરીબ મુસલમાન ઔરત ખોળામાં લાશ જેવી બાળકી લઇને બેઠી હતી. એનો ખાવિંદ ડો. પટેલના બંગલાના બારણા પાસે ...Read More