nayika, kharekhar nayika j by Mayank Trivedi in Gujarati Women Focused PDF

નાયિકા, ખરેખર નાયિકા જ

by Mayank Trivedi in Gujarati Women Focused

મેખલા બધું કામ પતાવી બેડરૂમમાં ગઇ. પોતાના કાંડે બાંધેલું ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવી ચાલુ કરતા આખો રૂમ પ્રકાશથી ભરાય ગયો. ભીંત પર આખી સ્ક્રીન આવી ગઈ. મેખલાએ હુકમ કર્યો "કોલ શુભ્ર" આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતાં ઇન્સ્ટ્રુમેન્ટે શુભ્રને વિડીયો કોલ લગાવ્યો. સામે શુભ્ર ...Read More