મમ્મી મારે કંઇક કહેવું હતું

by Tushar Solanki in Gujarati Drama

પપ્પા ના ગયા પછી હું ને મમ્મી જ હતા . અને અમારું જીવન સારું ચાલતું હતું મારા લગ્ન માટે મમ્મી ઘણી મહેનત કરતા હતા.હું એક પ્રાઈવેટ કંપની માં જ જોબ કરતો હતો .તે દિવસ સામાન્ય દિવસ ની જેમ જ ...Read More