Dark Success by Arjun in Gujarati Horror Stories PDF

ડાર્ક સક્સેસ

by Arjun in Gujarati Horror Stories

"લેડીઝ એન્ડ જેન્ટલમેન, કિપ સેફ યોર હાર્ટસ, બિકોઝ હવે આવી રહ્યો છે.... જોની...જોની...જોની...જોની... એન્કર નું એટલું બોલતા જ વીશાળ જનમેદની માંથી જોની જોની ના નારા લાગવા મંડ્યા... મુંબઇ નું સૌથી મોટું રોકસ્ટાર ગ્રાઉન્ડ, એમ તો તેનું સાચું નામ ...Read More