64 Summerhill - 48 by Dhaivat Trivedi in Gujarati Detective stories PDF

64 સમરહિલ - 48

by Dhaivat Trivedi Matrubharti Verified in Gujarati Detective stories

આગલી રાતે પડેલા એકધારા વરસાદમાં ભીંજાઈને છોડની પીળાશ પહેરેલી સાંજ બરાબર ખીલી રહી હતી. લીંબુડી, દાડમડી વચ્ચે ઊડાઊડ કરતા બપૈયાનો કલશોર, બપૈયાના સાદથી ડોક ઊંચી કરતો ખેતરનો સન્નાટો, હુંફાળા તડકામાંથી ચળાઈને આવતી પવનની આછેરી લહેરખી ઓઢીને ખેતરની વચ્ચોવચ ...Read More